December 17, 2025 | Leave a comment | Home નેપાળમાં હવે ઉંચા દરની ભારતીય ચલણી નોટો પરનો પ્રતિબંધ હટાવાયો નેપાળના પ્રધાનમંડળે રૂ. 200 તથા રૂ. 500 જેવા ઉંચા દરની ભારતીય ચલણી નોટો ઉપરનો પ્રતિબંધ હટાવી લેવાનો નિર્ણય લીધો છે. સરકારના એક પ્રવકત્તાએ ન્યૂઝ એજન્સી સમક્ષ આ વાતનું સમર્થન કર્યું હતું.