ધનુષ-ક્રિતિ સેનનની રોમેન્ટિક ડ્રામા ફિલ્મઃ ‘તેરે ઇશ્ક મેં’
‘તેરે ઇશ્ક મેં’માં એક એવી લવ સ્ટોરી છે, જેમાં પ્રેમ જેટલો ગાઢ છે, તેટલું જ
વધારે દર્દ પણ આપે છે. દિગ્દર્શક આનંદ એલ રાયે ભાવનાત્મક સંબંધો, જનૂની પ્રેમ અને આંતરિક સંઘર્ષોને પડદા પર રજૂ કર્યા છે. આ ફિલ્મની શરૂઆત શંકર ગુરુક્કલ (ધનુષ) થી થાય છે,