IPL આવતા વર્ષે 26 માર્ચથી 31 મે દરમિયાન રમાશે
ભારતીય ક્રિકેટ બોર્ડે આવતા વર્ષે –
2026માં આઈપીએલ 26મી માર્ચથી 31 મે દરમિયાન રમાશે એવી માહિતી સોમવારે મોડેથી અબુ ધાબીમાં ટુર્નામેન્ટ માટેના ખેલાડીઓના ઓક્શનની પૂર્વસંધ્યાએ ટીમ ફ્રેન્ચાઈઝીઓ સાથેની મીટીંગમાં જાહેર કર્યું હતું.